Wednesday, 18 September 2019

ચહેરાઓ...

મિત્રો.

હું જિંદગી નો વિદ્યાર્થી છુ. એટલે કે મારી આસપાસ ચાલતી જિંદગી અને મારી આસપાસ દોડતી દુનિયા નો હું ચાણક્ષ અભ્યાસુ છુ.
અમુક ચહેરા એવા હોય ..હાવભાવ.માસૂમિયત ભરેલા.તમને.તેઓ ને જોઈ ને દયા.અનુકંપા ની લાગણી અનુભવી કઈ ન આપવું હોઈ તો પણ અપાઈ જાય..પરંતુ વાસ્તવમાં તેમનો ચહેરો છેતરામણો હોય..અનુકમપિત થઈ જઈ.
ચહેરો જ મોટું શસ્ત્ર હોય છે.
વધુ માં આવા અમુક લોકો તેઓ ની બોડી લેન્ગવેજ. ગેસચર્સ. મા પ્રભુત્વ ધરાવવા ને કારણે જે જગ્યાએ જેવો હાવભાવ જરૂરી હોય તેવો કલર પકડી શકે છે..દરેક વ્યક્તિએ અલગ બોડી લેન્ગવેજ. દા. ત. સરકારી ઓફિસો માં જાય અથવા હોય ત્યારે સાહેબ સામે તેઓ ના ચહેરા ના હાવભાવ અલગ હોય અને બહાર નીકળી ને તરતતેઓ પોતાના મૂળ હાવભાવ ધારણ કરી લે છે.
કાચિંડા ની માફક વાતાવરણ ને અનુરૂપ કલર રૂપી ચહેરો ધારણ કરી શકે છે.
આવા ઘણા લોકો ક્યારે કોની સાથે શુ ગુપચુપ કરી આવે તે જાણ જ ન થઈ..ક્યારે પ્રોપોસ કરી લે તેની જેમ..
તેઓ વાક કલા માં એક્સપર્ટ મેળવેલ હોય.લોકો ની નાડ પારખવા માં પાવરધા તેમજ કોની શુ જરૂરિયાત હોય તેનું જ્ઞાન હોય.
આલોકો માનસ શાસ્ત્ર ના નિષ્ણાત હોય.
ઉન કાપવા દે તે ટાઈપ ના ઘેટાં ઓ નીે ઓળખ રાખે છે.
આભાસી વ્યક્તિત્વ...
અમારી ઓફિસ માં એક કર્મચારી પોતે કામચોર તેમજ સાવ ખોટા પરંતુ જ્યારે કોઈ અજાણ્યા ઓફિસ માં આવે ત્યારે વાતો એવી ધર્મ કર્મ અને ભગવાન પૂજા પાઠ ની કરે સામેવાળા ને એમજ લગે આબધાં માં આ ભાઈ જ સત્યવાદી છે.બીજા બધા સાવ ખોટા..પરંતુ વાસ્તવિકતા અલગ જ હોય છે. પોતે જ હળાહળ જૂઠ નો આચલો પહેરી લીધો હોય

No comments:

Post a Comment