Wednesday, 18 September 2019

બિહાવીયરલ ઇફેક્ટ

મિત્રો
મિત્રો.

હું જિંદગી નો વિદ્યાર્થી છુ. એટલે કે મારી આસપાસ ચાલતી જિંદગી અને મારી આસપાસ દોડતી દુનિયા નો હું ચાણક્ષ અભ્યાસુ છુ.
અમુક ચહેરા એવા હોય ..હાવભાવ.માસૂમિયત ભરેલા.તમને.તેઓ ને જોઈ ને દયા.અનુકંપા ની લાગણી અનુભવી કઈ ન આપવું હોઈ તો પણ અપાઈ જાય..પરંતુ વાસ્તવમાં તેમનો ચહેરો છેતરામણો હોય..અનુકમપિત થઈ જઈ.
ચહેરો જ મોટું શસ્ત્ર હોય છે.
વધુ માં આવા અમુક લોકો તેઓ ની બોડી લેન્ગવેજ. ગેસચર્સ. મા પ્રભુત્વ ધરાવવા ને કારણે જે જગ્યાએ જેવો હાવભાવ જરૂરી હોય તેવો કલર પકડી શકે છે..દરેક વ્યક્તિએ અલગ બોડી લેન્ગવેજ. દા. ત. સરકારી ઓફિસો માં જાય અથવા હોય ત્યારે સાહેબ સામે તેઓ ના ચહેરા ના હાવભાવ અલગ હોય અને બહાર નીકળી ને તરત જ તેઓ પોતાના મૂળ હાવભાવ ધારણ કરી લે છે.
કાચિંડા ની માફક વાતાવરણ ને અનુરૂપ કલર રૂપી ચહેરો ધારણ કરી શકે છે.

No comments:

Post a Comment