બુદ્ધિનો દુરુપયોગ લોકો કરતાં હશે કે નથી કરતાં ?
બધા દુકાનદારોએ એ જ ધંધો માંડ્યો છે ને ! આ અમારા જેવા કશું લેવા જાય તો 'આવો સાહેબ, આવો સાહેબ' કરીને બે-ત્રણ ન જોઈતી વધારાની આઈટમ પધરાવી પણ દે.એ પણ વેપારી ની જે વસ્તુ પડી રહેતી હોય એક્સપયરી ડેટ નજીક હોઈ એ કે જલ્દી નિકાલ કરવાનો હોય એ લઈ જવા માટે આગ્રહ રાખે. હું એક વખત લોફર શુસ લેવા ગયો તો દુકાનદાર ને પસંદ પડ્યા એ શુસ મારા 6 નંબર ના કાઢી આપો એમ કીધું તો એ માણસ ને કહે ગોડાઉન માંથી 6 નંબર લઇ આવ. થોડી વાર માં માણસ એજ બુટ પણ સગથરી નાખી ને આપ્યા મને.આમ છેતરતા બચ્યો.
અમારે ઘણા ફરસાણ વાળા 250 ગ્રામ ના પેકીંગ તૈયાર રાખે.એટલે સામાન્ય માણસ કે મહિલા દેખીતા 3 -4 જાતના નાસ્તા લે તો 1 કિલો તો થઈ જ જાય.અથવા તો જાજા ની વચ્ચે કહે બસ આટલુ જ. આમ કહી ને psychological pressuere ઉભું કરે.
શાક વાળા પણ મહિલા ને madam madam કહી હવા ભરે ને ખાલી કરવો હોય એ માલ પધરાવી દે.
Saturday, 21 September 2019
કળા, જાણીને છેતરાવાની
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment