Thursday, 7 July 2022

કેસ સ્ટડી ઓફ રાબડીયા સા.

આજે 7.7.2022 આપણે આપણા ડિવિઝન માં રા.સા ને કામ કરતા જોયા છે.
મે તો સાહેબ ને આશરે 1997 થી જે. ઇ કાલાવડ તેમજ જે ઇ સર્કલ ઓફિસ માં અનેક  S.E ને assist કર્યા છે. S E ની થીંક ટેન્ક હતા.તેમજ તેઓ એ ઘણા મહત્વ પૂર્ણ સર્કલ લેવલ નાં નિર્ણયો લેવાયા હોય તેમાં મહત્વ નો રોલ ભજવ્યો હતો.નીતિ વિષયક હોય કે ટેકનિકલ હોય કે કોણ ઇજનેર ક્યાં યોગ્ય હોય તે નક્કી કરવામાં મુખ્ય રોલ હોય.
બાદ નાં. ઇ તરીકે કોર્પોરેટ માં A.CE કે CE ને તેઓએ asist કર્યું. સફળ રીતે 
હવે જોડિયા રહ્યા ત્યારબાદ ડિવિઝન માં હતા.
અહી આવ્યા ત્યાં સુધી માં તેઓ એકજ પોસ્ટ પર લાંબા સમય સુધી ટકી રહયા હોય તેઓ એકજ સ્ટ્રીઓ ટાઇપ થી કંટાળી ગયા હતા.અને તેમની સાથે નાં બધા કલીગ,EE.SE.ACE થઇ ગયા હતા.
ડિવિઝન માં તેઓ ખાસ પોતાનું વ્યક્તિત્વ ને બુસ્ટ આપી n સક્યા. નીચે તેમજ ઉપર ખાસ મોકળાશ નહી મળી.
પરંતુ હવે 
E E માં તેઓ એક્શન મોડ કહો પાવર મોડ કહો કે જે સમજો હવે તેઓ ગ્રાઉન્ડ નાં દમદાર ખેલાડી તરીકે ઉભરી આવશે જ.
અને સફળ રીતે સંચાલન કરસે.