Monday, 25 April 2022

જાળ નાખવાની નવી રીત

trick થી કામ કરાવવાની કળા.આજે ૨૫/૪/૨૨ સોમવાર સાંજે ૫.૩૦ e ઊર્જા માં ૨ મીટર અને IR માટે મને એમ કહે કે તમે કીધું હતું ને e.ઊર્જા હું પાટે ચડાવી આપીશ.તેમ કહી ને ખે આ બે કામ કરવા ના છે. એને આખા ગ્રાઉન્ડ માં ફરી લીધું છે.મે પૂછ્યું કે તમને આવડે છે. તો કહે ના.સિટી 2 માં કહે અમારે એરર આવે છે. એમ કહી ને ટ્રાય કરી આવ્યા છે.

Monday, 18 April 2022

nipotizm.Racialism.and favouratism

આજ તારીખ 18એપ્રિલ 2022.
પ્રસ્તાવના શું લખુ..
આપણે વાત  કરવી છે.વંશવાદ.જાતિવાદ અને એનાથી પણ ઉપર ફેવરેટીઝમ માં સામેલ થઈ જાય અને પછી.
अपने पसंदीदा व्यक्ति को अनुचित लाभ देना,पक्षपात, तरफ़दारी વગેરે કરવી પડે અને આ લાભ લેવા માટે કર્મચારીઓ અધિકારી ની નજીક થાય છે.
ઘણા લોકો પ્રર્મોસન મનપસંદ જગ્યા એ પોસ્ટિંગ
તેમજ અમુક લોકો હાર્ડ શિપ થી બચવા માટે પોતાના કાર્ય ના કમફર્ટ જગ્યાએ ટકી રહેવા માટે પણ કિમિયા અજમાવતા હોય છે.
અમુક લોકો તો એવા પણ જોયા છે.પોતાના ટેબલ પર ખુબ કામ છે.કામનું પ્રેશર ખુબ હોય તેમ બીજા ને પ્રોપેગેન્ડા કરે છે.
શું કામ ?
જેથી બીજો કોઈ તે ટેબલ જગ્યા પર આવવા માટે પ્રયત્નો કરતો હોય તો પણ ન કરે.
બિવડાવી દેવા ની સાયકોલોજી અજમાવે.
રોજ ઓફિસ માં મોડું થાય વગરે ખુબ નેગેટિવ અપપ્રચાર કરે.


ગ્રામ્ય મીટર લેબોરેટરી ના જે. ઇ અને કાર્યપાલક વચ્ચેની.
જામનગર માં તા 19.4.22 ના માનનીય મોદી સાહેબ ની મુલાકાત છે. 
તેના માટે ના. ઇ ટેક પાસે 4 જે ઇ ના નામ માંગ્યા વડાપ્રધાન ના મુલાકાત ના વ્યવસ્થા માટે.
જેથી ના. ઇ એ 4 નામ આપ્યા..અને લીસ્ટ ડીકલર કેર્યું.
ત્યારે કાર્યપાલક અને લેબ જે. ઇ સાથે સાઈટ પર હતા. ઇ એચ ટી. સાની યોજના ના કનેક્શન રીલિઝ માટે.
ત્યારે જ કાર્યપાલક એ કહ્યું તમારું નામ ખોટું લખ્યું છે.તમારું નામ લખાય નહી.
ત્યારબાદ આજરોજ 18.4.22 સોમવાર સવારે જે. ઇ કહે કલેકટરે D.E ના નામ કીધાં છે એટલે D.E. દુધાગ્રરા સર નું નામ સર્કલ માં ઉમેરી જે. ઇ નું. નામ કાઢી નાખ્યુ.
કાર્યપાલક એ એમ રજૂઆત કરી ને કે અચાનક CTPT બદલવાનું થાય તો. એટલે જે ઇ ની મારે લેબ માં જરૂર છે.
જ્યારે City 2 Lab માં 160 HT છે. ત્યાં 
J.E Lab આખી ટીમ સાથે મુકયા છે.
આમ જે ઇ ની ફેવર કરવામાં દુધાગરા D.E 2 દિવસ કારણ વગરના ફેવર કરવાને લીધે ભોગ બની ગયા.
વાસ્તવિકતા તો સ્લમ વિસ્તાર ને કપડાથી કવર કરવાની વાત છે.
જેથી પોતાની ટેરીટરી માં સ્લમ્ વિસ્તાર છે તે સંતાડી રાખવાની વાત છે.
2. તાઉતે વાવા જોડા વખતે પણ 2021 માં ફેવર કરી હતી.
3. ઈનવેન્ત્રી સમયે પણ આજ પ્રકાર ની ફેવર.
4.હજી ઘણા આવા evento છે જ્યાં કાર્યપાલક વડે ખુલ્લેઆમ જે. ઇ ની ફેવર કરાય છે.

#@ આ ભાઈ ટ્રેનિંગ લે મહિના માં 4 દિવસ 1750/per day. ત્યારે capable છે.
T.A bill ma Jay tyre capable che.
ટુંક માં લાભ લેવા માટે capable che.
અને જ્યારે Organisation ને જરૂર છે તમારી હાર્ડ શિપ ની ત્યારે એવો પ્રચાર થાય કે capable નથી.
@ 9.5.22 સોમવાર 
ઉના ઓફિસ માંથી તોકતે વખતે ઉતરેલ 3Q મીટર લેવા માટે કહેલ ત્યારે કહે મારે ચેકીંગ શિટો બાકી છે ભરવાની તથા 11.5.22 ના લોડ વધારા ઘટાડા માટે CTPT બદલવા જવાનું છે. એમ કહી નાં. ઇ નીરવ શાહ ને તે કામ સબ્બ ઉના મોકલવા માં આવેલ.

ઉપસંહાર..

આ કેકયી ના પુત્ર પ્રેમ જેવી ફેવર છે.કે 
ગાંધારી ધૃતરાષ્ટ્ર ના કોરવો નો પ્રેમ 
કે પચી અલગ જ કેક ફન્ડા છે..