જેવા અનેક લોકો નોકરી માં હોય કે વ્યવસાય માં દરેક જગ્યાએ આવું જોવા મળશે.
અહીં ઘણા બધા પ્રસંગો ની ચર્ચા કરવામાં આવનાર છે.
1.દરેક જગ્યા એ એક મુખ્ય વડા હોય ને તે જ સંચાલન કરતા હોય તે છે.
તેની પાસે કાયદેસર સતા હોય છે.formal power
2.દરેક જગ્યા એ જે મુખ્ય હોય તે ની સતા બીજો તેની નીચે હોય જે ચાલક હોય ચતુર હોય તે પણ ઘણીવાર ભોગવતા હોય જેને informal power કહેવાય છે.
આ માં મુખ્યત્વે એવું હોય છે કે મુખ્ય વડા ના કામ કરવા ના હોય તે અન્ય કરતો હોય તેના ભાગે કરતા હોય છે. તો અહીંયા work and responsibility લે તે authority રાખતો હોય.
તે ના ઘણા example સમાજ માં જોવા મળેછે.